વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સ્થળ કેવડિયામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના સફારી પાર્કમાં એક દીપડાએ હુમલો કરીને કાળા હરણનું મારણ કર્યું હતું. આ હુમલાના આઘાતને કારણે અન્ય સાત કાળા હરણો પણ મૃત્યુ પામ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સફારી વિસ્તારમાં જંગલી દીપડો ઘૂસી ગયો હોય તેવી આ પહેલી ઘટના છે. 1 જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
- January 6, 2025
0
900
Less than a minute
You can share this post!
editor
Related Articles
વડાપ્રધાનશ્રીના હસ્તે સાણંદમાં સેમિકંડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો ઉદય…
- February 27, 2026
ગુજરાતના શહેરીજનોને મનોરંજક પ્રવૃત્તિઓ માટે વાઇબ્રન્ટ કોમ્યુનિટી સ્પેસ…
- February 27, 2026
ભારતને ‘સેમિકન્ડક્ટર હબ’ બનાવવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું…
- February 27, 2026

