બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે રૂ.૬.૬૦ કરોડના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું નિર્માણ કરાશે: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
રૂ.૬.૬૦ કરોડના ખર્ચે પાળિયાદના સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનના બાંધકામ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાઈ: આરોગ્યમંત્રીશ્રી (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર,…