આજથી શ્રાવણ મહિનાનો ભકિતભાવ પૂર્વક પ્રારંભ થયો છે. વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા છે. શિવભકતો ભગવાન શંકરના દર્શન કરી ધન્યતા અનુભવી રહયા છે. સોમનાથ સહિતના મુખ્ય શિવમંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે.
- હોમ
- /ધર્મ દર્શન
- /હર હર મહાદેવ... પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ
ધર્મ દર્શન| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
હર હર મહાદેવ... પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#darshan#Lord Shiva#Har Har Mahadev#Devotion#Hindu Festivals#Religious Observance#Shravan Month#Shiva Temples#Somnath Temple
સંબંધિત સમાચાર
ધર્મ દર્શનઅયોધ્યામાં શ્રી રામલલ્લાના દિવ્ય અને અલૌકિક સૂર્ય તિલક રામનવમીના અવસર પર કપાળ પાંચ મિનિટ સુધી ચમકતું હતું.
6 મહિના પહેલા
ધર્મ દર્શન40 વર્ષમાં 2500 ગણેશજી એકત્રિત કરવામાં આવ્યા, સંગ્રહમાં 2.5 ઇંચથી 2.5 ફૂટ સુધીની મૂર્તિઓનો સમાવેશ
1 વર્ષ પહેલા
ધર્મ દર્શન
દીકરા વહુ શ્રવણકુમાર બનીને સાસુને કાવડયાત્રા કરાવવા નીકળી
1 વર્ષ પહેલા
ધર્મ દર્શનપવિત્ર શ્રાવણ માસનો 25 જુલાઈથી પ્રારંભ
1 વર્ષ પહેલા
