રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ધર્મ દર્શન| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

દીકરા વહુ શ્રવણકુમાર બનીને સાસુને કાવડયાત્રા કરાવવા નીકળી

સાસુ-વહુ વચ્‍ચે તો બારમો ચંદ્રમા જ હોય એવું આપણે સાંભળ્‍યું છે, પરંતુ તાજેતરમાં વાઇરલ થયેલો સાસુ-વહુનો એક વિડિયો સૌનાં દિલ જીતી લે એવો છે. વાત એમ છે કે એક વહુ પોતાની સાસુને કાવડમાં બેસાડીને હરિદ્વારથી કાવડયાત્રા કરાવવા નીકળી છે. આરતી નામની મહિલાનું કહેવું છે કે મને શિવજીની કળપાથી એમ જ મનમાં ભાવ જાગ્‍યો કે સાસુને પણ ગંગાતાાન કરવાનો લહાવો અપાવું. બીજી તરફ સાસુનું કહેવું છે કે જ્‍યારે વહુએ આ વાત કહી ત્‍યારે મને લાગતું નહોતું કે આરતી આ કરી શકશે, પણ તે બહુ સરસ રીતે કાવડયાત્રા કરાવે છે; મને મારી વહુ પર ગર્વ છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર