રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવમાં ચૂંટણીનો માહોલ ગરમાયો : પાંચમા દિવસે વધુ ૯ ઉમેદવારી ફોર્મ ભરાયા

વાવમાં ચૂંટણીનો માહોલ ગરમાયો : પાંચમા દિવસે વધુ ૯ ઉમેદવારી ફોર્મ ભરાયા

ઉમેદવારી ફોર્મ ભરવાના 5 દિવસે વાવ તાલુકાની તા.પંચાયત 8 બેઠકો ઉપરથી અને જિલ્લા પંચાયતની એક બેઠક ઉપર મળી કુલ 9 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું સતાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જેમાં વાવ 1 બેઠક ઉપરથી કૉંગ્રેસના તાલુકા પંચાયતના ઉમેદવાર એવા ધેગાજી નથાજી સોલંકીએ પોતાના વિશાળ સમર્થકો સાથે વિજયના નાદ સાથે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. જ્યારે વાસરડા તા.પ.સીટ પરથી ભાજપના શિવરામભાઈ પરમારે વાસરડા બહિસરા ખડોલ ગામના મતદારોની ભીડ વચ્ચે ફોર્મ ભર્યું હતું. જો કે અંદાજે 4 હજાર મતદારો ધરાવતી વાસરડા સીટ પર ભાજપનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર શિક્ષિત અને હોશિયાર ઉમેદવારની પસંદગી કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર