બનાસકાંઠાના વાવ તાલુકાના ધરણીધર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ખરાખરીનો બન્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા વચ્ચે પક્ષપલટાની મોસમ પણ પૂરજોશમાં ખીલી છે. રાબડીપાદર ગામના ૧૫૦ જેટલા ઉત્સાહી યુવાનો અને અનુભવી વડીલોએ કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકી વિધિવત રીતે પક્ષમાં પ્રવેશ કર્યો હતો. નવા જોડાયેલા સભ્યોએ જણાવ્યું હતું કે, વિસ્તારના વિકાસ અને જનતાના અવાજને વાચા આપવા માટે તેઓએ આ નિર્ણય લીધો છે. આ ઘટનાને પગલે હરીફ છાવણીમાં દોડધામ મચી ગઈ છે. અને મતદારોને રીઝવવાના પ્રયાસો તેજ બન્યા છે.
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ચૂંટણી પૂર્વે ભાજપને ફટકો ? રાબડીપાદરના ૧૫૦ લોકો કોંગ્રેસમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાયા

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
વાવ-થરાદથરા ખાતે ધી થરા વિભાગ નાગરિક શરાફી સહકારી મંડળીમાં નાણાકીય ગેરરીતિની આશંકા !
1 દિવસ પહેલા
વાવ-થરાદદિયોદર સરકારી હોસ્પિટલમાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ મળવાના મુદ્દે તંત્ર હરકતમાં!
3 દિવસ પહેલા
વાવ-થરાદવાવ: તીર્થગામ પાસે માડકા અને માલસણ બ્રાન્ચ કેનાલમાં પડ્યું ગાબડું!
3 દિવસ પહેલા
વાવ-થરાદવાવ-થરાદમાં નવરાત્રીને લઈ પોલીસ સજ્જ: 450થી વધુ સ્થળોએ ગરબાનું આયોજન
4 દિવસ પહેલા
