રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાયન્સ & ટેકનોલોજી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઇન્સ્ટાગ્રામ યુઝર્સ સાવધાન: 8 મેથી બદલાશે પ્રાઇવસીના નિયમો, એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન હટશે

ઇન્સ્ટાગ્રામ યુઝર્સ સાવધાન: 8 મેથી બદલાશે પ્રાઇવસીના નિયમો, એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન હટશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ વાપરતા કરોડો યુઝર્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મેટા માલિકીની કંપની ઇન્સ્ટાગ્રામ આગામી 8 મે 2026 થી તેના પ્લેટફોર્મ પરથી 'એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન' (End-to-End Encryption) ફીચર હટાવવા જઈ રહી છે. આ નિર્ણયને કારણે યુઝર્સની અંગત ચેટ અને ડેટાની સુરક્ષા પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. અત્યાર સુધી એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શનને કારણે યુઝરની વાતો જે-તે વ્યક્તિ સિવાય ત્રીજું કોઈ (કંપની પોતે પણ) વાંચી શકતું નહોતું. પરંતુ નવા નિયમો લાગુ થયા બાદ કંપની જરૂર પડ્યે યુઝર્સના ડેટા અને ચેટ પર નજર રાખી શકશે. ટેક નિષ્ણાતોના મતે, આ ફેરફારથી યુઝર્સની પ્રાઇવસી જોખમાશે અને ડેટા લીક થવાની શક્યતાઓ વધી જશે. જો તમે પણ ઇન્સ્ટાગ્રામ પર પર્સનલ માહિતી કે સંવેદનશીલ વિગતો શેર કરતા હોવ, તો 8 મે પહેલા સાવચેત થઈ જવું અનિવાર્ય છે.

 
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર