મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર : 8 ઉપ પ્રમુખોની નિમણૂક

મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર : 8 ઉપ પ્રમુખોની નિમણૂક

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા તથા પ્રદેશ મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે મહેસાણા જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે જિલ્લાના 8 કાર્યકરોને જિલ્લા ઉપપ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

સામાજિક સમીકરણો અને અનુભવને પ્રાધાન્ય

નવી નિમણૂક પામેલા હોદ્દેદારોમાં સામાજિક સમીકરણો અને અનુભવને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં જેસગભાઈ ફૂલજીભાઈ ચૌધરી, સંજયભાઈ ગૌતમભાઈ પટેલ, જશીબેન જગદીશભાઈ મકવાણા અને મુકેશભાઈ ઈશ્વરભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *