રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા વોર્ડ નં. ૯ માં ચૂંટણી બહિષ્કારનો સૂર : લોધાવાસ વિસ્તારમાં 'કામ નહીં તો વોટ નહીં' ના બેનરો લાગ્યા

ડીસા વોર્ડ નં. ૯ માં ચૂંટણી બહિષ્કારનો સૂર : લોધાવાસ વિસ્તારમાં 'કામ નહીં તો વોટ નહીં' ના બેનરો લાગ્યા

ડીસા નગરપાલિકાના વોર્ડ નં ૯ માં આવેલ લોધવાસમાં એક હજારથી વધુ મત ધરાવે છે. ત્યારે છેલ્લા ૧૦ વર્ષથી કોઈ કામ ન થતાં મંદિરમાં થયેલ લોધા સમાજની મીટીંગ થયેલ. તેમાં નિર્ધાર વ્યક્ત કર્યો કામ નહિ તો વોટ નહીં વોટ માટે કોઈ પણ ઉમેદવારે પ્રવેશ કરવો નહિ.

વોર્ડ ૯ માં છેલ્લા દસ વર્ષ થી વિકાસમાં કોઈ કામ ન થતાં ગત રોજ લોધવાસમાં આવેલ અંબે માં મંદિરમાં મિટિંગ થયેલ. તેમાં લોધા સમાંજે નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે કામ.નહિ તો વોટ ન આપવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી વિકાસ કોઈ કામ કર્યા નથી જેથી મહિલાઓ પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. કે જ્યાં સુધી અમારા વિસ્તારમા કામ.નહિ થાય ત્યાં સુધી અમે વોટ ન આપવાનો નિર્ણય કર્યો હતો. 

ડીસા નગરપાલિકા દ્વારા ડીસાના દરેક વોર્ડમાં વિકાસના કર્યો કરવામાં આવ્યા છે. જ્યારે ડીસાના વોર્ડ નં૯માં આવેલ લોધવાસ તથા બડાપૂરામાં ભૂગર્ભ ગટરો સહિતના કામો બાકી રહી જતાં લોકોએ રોષ ઠાલવી નગરપાલિકા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. અને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર