વાવ- થરાદ જિલ્લાના વાવમાં ડી કંપનીના સોનાના દાગીના વેચવાના કારસ્તાનના થયેલા પર્દાફાશ બાદ પોલીસે તાબડતોબ સોના -ચાંદીના વેપારીઓની એક બેઠક બોલાવી ગેરકાયદે વ્યવસાય ન કરવાની તાકીદ કરી હતી. 'રખેવાળ' દૈનિક...