Sabarkantha

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.…

હિંમતનગરમાં જીપીએસસીની પરીક્ષા યોજાઇ; ઉમેદવારોની ચકાસણી કરીને પ્રવેશ આપવામાં આવ્યો

હિંમતનગરમાં ગુજરાત રાજ્ય વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષા…

વડાલી સામૂહિક આત્મહત્યાના કેસમાં એકની ધરપકડ; એક ફરાર

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે HDFC બેંકના એજન્ટની ધરપકડ કરી છે. આ કેસમાં બીજો…

ગમખ્વાર અકસ્માત; જીપડાલાએ બાઈકને ટક્કર મારતાં એક નું મોત

હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર કાંકરોલ નજીક સ્વામીનારાયણ મંદિર સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા જીપડાલાએ બાઈકને ટક્કર…

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં પરિવારના બે સભ્યોના મોત થયા…

સાબરકાંઠા; વાહન ચેકીંગ દરમિયાન ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વિવિધ માર્ગે દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા રહે છે. શામળાજી પોલીસે મોટી સફળતા મેળવી છે.…

દુષ્કર્મના કેસમાં ઈડર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો; 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

ઈડર તાલુકાના અબડાસણ ગામની સીમમાં રહેતી એક સગીરા સાથે દુષ્કર્મના કેસમાં ઈડર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. બડોલી ગામના આરોપી…

સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરાઇ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારી અને આયુર્વેદશાખા જિલ્લા પંચાયત,…

હિંમતનગર; રામનવમી શોભાયાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રામનવમી શોભાયાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં…

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગર તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતોને ઇ-રિક્ષાનું વિતરણ

સાબરકાંઠાની હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય વી.ડી.ઝાલાના વરદ હસ્તે તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતો ને સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ઇ-રિક્ષાનો…