- હોમ
- /સોના-ચાંદીના ભાવ
સોના-ચાંદીના ભાવ
Sona Chandi no Bhav · Gold Silver Price News
સોના અને ચાંદીના આજના ભાવ, ભાવમાં વધારો-ઘટાડો અને બજારના સમાચાર.
આજના સોના-ચાંદીના ભાવ
30 ઑક્ટોબર, 2026, સાંજનો બંધ ભાવ
સોનું 24 કેરેટ (999)
₹1,40,054
પ્રતિ 10 ગ્રામ
ઘટાડો₹2,201 (−1.55%)3% GST સાથે અંદાજે ₹1,44,256
ચાંદી (999)
₹1,81,344
પ્રતિ 1 કિલો
ઘટાડો₹9,134 (−4.80%)3% GST સાથે અંદાજે ₹1,86,784
સોનું 22 કેરેટ (916)
₹1,28,289
10 ગ્રામ
▼ ₹2,017
સોનું 18 કેરેટ (750)
₹1,05,041
10 ગ્રામ
▼ ₹1,650
સોનું 995
₹1,39,493
10 ગ્રામ
▼ ₹2,192
સોનું 14 કેરેટ (585)
₹81,932
10 ગ્રામ
▼ ₹1,287
છેલ્લે અપડેટ: 30 ઑક્ટોબર, 2026 8:00 PM · સ્ત્રોત: IBJA (ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન) · ભાવ GST અને ઘડામણ વગરના · ફેરફાર 29 ઑક્ટોના બંધ ભાવની સરખામણીએ
ધનતેરસ 2026: સોના-ચાંદીની ખરીદી
ધનતેરસ 6 નવેના રોજ, 4 દિવસ પછી. 30 ઑક્ટોના IBJA ભાવ પ્રમાણે અંદાજિત કિંમત (3% GST સાથે, ઘડામણ અલગ):
- સોનું 22 કેરેટ, 1 ગ્રામ₹13,214
- સોનું 22 કેરેટ, 10 ગ્રામ₹1,32,138
- સોનાનો સિક્કો 24 કેરેટ, 5 ગ્રામ₹72,128
- ચાંદીનો સિક્કો, 10 ગ્રામ₹1,867
- દાગીના પર BIS હોલમાર્ક અને 6 અંકનો HUID નંબર જુઓ; BIS CARE એપમાં HUID નાખીને ચકાસી શકાય.
- બિલમાં સોનાનું વજન, કેરેટ, ભાવ, ઘડામણ અને GST અલગ-અલગ લખાવો.
- ઘડામણ (મેકિંગ ચાર્જ) દુકાન અને ડિઝાઇન પ્રમાણે બદલાય છે; બે-ત્રણ દુકાને પૂછી લો.
વજન પ્રમાણે ભાવ
| વજન | 24 કેરેટ | 22 કેરેટ |
|---|---|---|
| 1 ગ્રામ | ₹14,005 | ₹12,829 |
| 8 ગ્રામ | ₹1,12,043 | ₹1,02,631 |
| 10 ગ્રામ | ₹1,40,054 | ₹1,28,289 |
| 100 ગ્રામ | ₹14,00,540 | ₹12,82,890 |
| વજન | ચાંદી (999) |
|---|---|
| 10 ગ્રામ | ₹1,813 |
| 100 ગ્રામ | ₹18,134 |
| 1 કિલો | ₹1,81,344 |
ઝવેરીના બિલમાં આ ભાવ ઉપર 3% GST અને ઘડામણ (મેકિંગ ચાર્જ) ઉમેરાય છે, જે દુકાન પ્રમાણે અલગ હોય છે.
છેલ્લા 30 દિવસનો ટ્રેન્ડ
17 સપ્ટે30 ઑક્ટો
- સૌથી ઊંચો (18 સપ્ટે)
- ₹1,53,727
- સૌથી નીચો (30 ઑક્ટો)
- ₹1,40,054
ભાવ પ્રતિ 10 ગ્રામ, દરરોજનો બંધ ભાવ
17 સપ્ટે30 ઑક્ટો
- સૌથી ઊંચો (18 સપ્ટે)
- ₹2,36,908
- સૌથી નીચો (30 ઑક્ટો)
- ₹1,81,344
ભાવ પ્રતિ 1 કિલો, દરરોજનો બંધ ભાવ
છેલ્લા 10 દિવસના બંધ ભાવ
| તારીખ | 24 કેરેટ (10 ગ્રામ) | 22 કેરેટ (10 ગ્રામ) | ચાંદી (1 કિલો) |
|---|---|---|---|
| 30 ઑક્ટો | ₹1,40,054▼₹2,201 | ₹1,28,289 | ₹1,81,344▼₹9,134 |
| 29 ઑક્ટો | ₹1,42,255▼₹452 | ₹1,30,306 | ₹1,90,478▼₹2,964 |
| 28 ઑક્ટો | ₹1,42,707▲₹1,276 | ₹1,30,720 | ₹1,93,442▲₹943 |
| 27 ઑક્ટો | ₹1,41,431▼₹279 | ₹1,29,551 | ₹1,92,499▼₹1,980 |
| 26 ઑક્ટો | ₹1,41,710▲₹80 | ₹1,29,806 | ₹1,94,479▲₹64 |
| 23 ઑક્ટો | ₹1,41,630▼₹1,064 | ₹1,29,733 | ₹1,94,415▼₹5,362 |
| 22 ઑક્ટો | ₹1,42,694▼₹1,411 | ₹1,30,708 | ₹1,99,777▼₹7,006 |
| 21 ઑક્ટો | ₹1,44,105▼₹1,839 | ₹1,32,000 | ₹2,06,783▼₹1,967 |
| 19 ઑક્ટો | ₹1,45,944▼₹482 | ₹1,33,685 | ₹2,08,750▼₹2,168 |
| 16 ઑક્ટો | ₹1,46,426▲₹484 | ₹1,34,126 | ₹2,10,918▲₹2,643 |
આ ભાવ વિશે
- 24 કેરેટ (999) એટલે 99.9% શુદ્ધ સોનું (લગડી, સિક્કા). દાગીના મોટેભાગે 22 કેરેટ (916), એટલે 91.6% સોનાના બને છે.
- ભાવ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દર કામકાજના દિવસે સવારે અને સાંજે જાહેર કરે છે. શનિ-રવિ અને રજાના દિવસે છેલ્લો ભાવ રહે છે.
- રખેવાળ કામકાજના દિવસોમાં દર 30 મિનિટે નવો ભાવ તપાસીને અહીં અપડેટ કરે છે. ઝવેરીનો ભાવ શહેર અને દુકાન પ્રમાણે થોડો અલગ હોઈ શકે.
સોના-ચાંદીના ભાવના સમાચાર

રાષ્ટ્રીય
કરવા ચોથ પર જાણો સોના-ચાંદીનો ભાવ
3 દિવસ પહેલા
બિઝનેસ
સોનાના ભાવમાં ઘટાડો, ચાંદી પણ આજે ₹3700 ઘટી, ચેક કરો 24 અને 22 કેરેટ સોનાનો નવો ભાવ
5 દિવસ પહેલા
બિઝનેસ
સોનાના ભાવમાં નજીવો વધારો, ચાંદી યથાવત - આજના નવીનતમ ભાવ તપાસો
5 દિવસ પહેલા
બિઝનેસ
આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો નવો દર
6 દિવસ પહેલા
બિઝનેસ
એક જ ઝટકામાં ચાંદીના ભાવ ₹5,500 ઘટ્યા
1 અઠવાડિયા પહેલા
બિઝનેસ
એક જ ઝટકામાં ચાંદીના ભાવ ₹5,500 ઘટ્યા, સોનાના ભાવમાં પણ તીવ્ર ઘટાડો
1 અઠવાડિયા પહેલા
બિઝનેસ
સોનાના ભાવ 1.50 લાખ રૂપિયાને પાર
1 અઠવાડિયા પહેલા
બિઝનેસ
સોનાના ભાવમાં 3,600 રૂપિયાનો ઘટાડો
2 અઠવાડિયા પહેલા
બિઝનેસ
નવરાત્રીના બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો
2 અઠવાડિયા પહેલા
બિઝનેસ
સોનાના ભાવમાં 5,500 રૂપિયા અને ચાંદીના ભાવમાં 4,500 રૂપિયાનો વધારો
3 અઠવાડિયા પહેલા
બિઝનેસ
સોના- ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજના નવીનતમ ભાવ
3 અઠવાડિયા પહેલા
બિઝનેસ
સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો, ચાંદીના ભાવમાં નજીવો વધારો
3 અઠવાડિયા પહેલા
બિઝનેસ
આજે ચાંદી ₹5000 સસ્તી થઈ, આ અઠવાડિયે ભાવ ₹10,000 ઘટ્યો
1 મહિના પહેલા
બિઝનેસ

