રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ21 એપ્રિલ, 2025| Super Admin

પાટણની કે.કે.ગર્લ્સ સ્કૂલના વોકેશનલ પ્રેક્ટીકલ લેબની એસ.આર.મહેતા વિદ્યાલય રૈયાની વિધાર્થીની ઓએ મુલાકાત લીધી

પાટણની કે.કે.ગર્લ્સ સ્કૂલના વોકેશનલ પ્રેક્ટીકલ લેબની એસ.આર.મહેતા વિદ્યાલય રૈયાની વિધાર્થીની ઓએ મુલાકાત લીધી
પાટણ શહેરની શ્રીમતી કેશરબાઇ કિલાચંદ સરકારી કન્યા વિદ્યાલય વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત સુંદર કાર્ય કરી રહેલ છે. આસપાસના વિસ્તારમાંથી આવતી આર્થિક રીતે ગરીબ દીકરીઓને પગભર બનાવવા માટે બ્યુટી એન્ડ વેલનેસ અને હેલ્થ કેર વ્યવસાયલક્ષી શિક્ષણની સુંદર કામગીરી આ શાળામાં થઈ રહી છે. આ કામગીરીની સમગ્ર રાજ્યમાં નોંધ લેવાય છે ત્યારે પાટણ જીલ્લાની તથા નજીકના જીલ્લાની અનેક શાળાઓએ કે કે ગર્લ્સ હાઇસ્કૂલની વોકેશનલ પ્રેક્ટીકલ લેબ ની મુલાકાત લઇ માર્ગદર્શન પ્રાપ્ત કરેલ છે. તેમના પ્રયાસથી પ્રેરાઈ બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાની શ્રીમતી એસ.આર મહેતા વિદ્યાલય,રૈયાની 50 જેટલી દીકરીઓએ વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત બન્ને પ્રેકટીકલ લૅબની મુલાકાત લઇ આ બંને ટ્રેડ વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન પ્રાપ્ત કરેલ હતું. પાટણ શહેરની મધ્યમાં આ શાળા દ્વારા વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત થયેલું કામ પ્રશંસનીય છે. મુલાકાત લેનાર તમામ શાળાઓ અનેક પ્રકારનું માર્ગદર્શન પ્રાપ્ત કરી આગળ વધી રહી છે તેમજ શાળાની દીકરીઓ પણ આર્થિક રીતે પગભર બની રહી હોવાનું શાળાના આચાર્ય ડૉ.દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર