એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ મેચ ભારત A અને UAE વચ્ચે રમાઈ હતી. UAE એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા UAE એ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા. હરપ્રીત સિંહ ભાટિયાએ 130 રન બનાવ્યા. ભારત A માટે અરશદ ખાને 4 બેટ્સમેનોને આઉટ કર્યા. જવાબમાં, ભારત A એ વૈભવ સૂર્યવંશીના વિસ્ફોટક 204 રનની મદદથી માત્ર 15 ઓવરમાં 250 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો. આમ, ભારતીય ટીમે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી. ટીમે શરૂઆતની મેચમાં નેપાળને હરાવવામાં સફળતા મેળવી હતી, પરંતુ પછીની મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.વૈભવ સૂર્યવંશીની શાનદાર ઇનિંગને કારણે ભારતે ૧૪.૨ ઓવરમાં ૭ વિકેટે મેચ જીતી લીધી. આ જીત સાથે ભારતીય ટીમે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું. વૈભવે ૨૦૪ રનની ઇનિંગ રમી.
રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
IND vs UAE: ભારત A ની શાનદાર જીતથી સેમિફાઇનલમાં પ્રવેશ

Google પર રખેવાળને પસંદ કરો




