Vocational Education

પાટણ કે.કે.ગલ્સૅ શાળાની વિધાર્થીનીઓ આત્મનિર્ભર બને તેવા ઉદેશ સાથે બ્યુટી કેર અવરનેસ સેમિનાર યોજાયો

શિક્ષણની સાથે સાથે શાળાની વિધાર્થીનીઓ આત્મનિર્ભર બને તેવા ઉદેશ સાથે પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં કાયૅરત શ્રીમતી કેશરબાઈ કિલાચંદ સરકારી કન્યા…