પાટણની કે.કે.ગર્લ્સ સ્કૂલના વોકેશનલ પ્રેક્ટીકલ લેબની એસ.આર.મહેતા વિદ્યાલય રૈયાની વિધાર્થીની ઓએ મુલાકાત લીધી
પાટણ શહેરની શ્રીમતી કેશરબાઇ કિલાચંદ સરકારી કન્યા વિદ્યાલય વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત સુંદર કાર્ય કરી રહેલ છે. આસપાસના વિસ્તારમાંથી આવતી આર્થિક…

