રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ9 એપ્રિલ, 2025| Super Admin

ચાણસ્મા નગરપાલિકાની જમીનમાં કરાયેલ હોટલ સહિત નું દબાણ દુર કરાયું

ચાણસ્મા નગરપાલિકાની જમીનમાં કરાયેલ હોટલ સહિત નું દબાણ દુર કરાયું
સરકારી જમીન ઉપર દબાણ કરનારા અસામાજિક તત્વો મા ફફડાટ; ગુજરાત રાજ્યના ડી.જી.પી.ના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા બાબતેની સુચના મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના આધારે પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા શહેરમાં સોમવારે ચાણસ્મા-મહેસાણા હાઇવે રોડ ઉપર રોયલ હોટલની નજીક હાઇવે રોડની બાજુમાં નગરપાલિકાની સરકારી જમીનમાં ગે.કા. રીતે દબાણ કરી સંઘવીર આમલેટ સેન્ટર એન્ડ સાજન રોટલા ઘર નામથી ગેરકાયદેસર બનાવેલ હોટલ અને ઇંડાની દુકાનનું દબાણ કરનાર અસામાજિક શખ્સ સંજયજી ભુપતજી ઠાકોર રહે. ચાણસ્મા ટેબાવાસ તા.ચાણસ્મા જી.પાટણવાળા નું  ગેરકાયદેસરનું દબાણ નગરપાલીકા ચાણસ્માની ટીમને સાથે રાખી ચાણસ્મા પોલીસે  દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર દબાણ કરનારા અસામાજિક તત્વો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

સંબંધિત સમાચાર