Property Rights

પાટણ કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન,છૂટાછેડા,ભરણપોષણ, મિલકતના અધિકારો અને ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ…