રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના રુદ્રાક્ષ એવન્યુના મીટરોમાં શોટૅ સર્કિટના કારણે આગ લાગતા અફડા - તફડી મચી

પાટણના રુદ્રાક્ષ એવન્યુના મીટરોમાં શોટૅ સર્કિટના કારણે આગ લાગતા અફડા - તફડી મચી
જીઈબી દ્રારા પાવર સપ્લાય બંધ કરી પાલિકા ફાયરે આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી પાટણ શહેરમાં આવેલ વેરાઈ ચકલા વિસ્તારમાં રુદ્રાક્ષ એવન્યુ ના મીટરોમાં બુધવારે બપોરે કોઈ કારણસર શોર્ટ સર્કિટ થવાના કારણે મીટરના ભાગમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.જોકે બનાવની જાણ રુદ્રાક્ષ એવન્યુના વેપારીઓ દ્વારા તાત્કાલિક પાટણ પાલિકાના ફાયર વિભાગ અને જીઈબી ને કરતા પાટણ પાલિકાના કમૅચારીઓ ફાયર ફાઈટર વાહન સાથે આવી પહોંચ્યા હતા અને જીઈબી દ્રારા વિજ સપ્લાય બંધ કયૉ બાદ પાણીનો મારો ચલાવી મીટરોમાં લાગેલી આગને કાબૂમાં લેતા વેપારીઓ સહિત આજુબાજુના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. રુદ્ધાશ એવન્યુ ના મીટરોમાં લોડ વધવાના કારણે આગ લાગી હોવાની શક્યતાઓ વેપારીઓએ વ્યકત કરી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર