Emergency Response

કર્ણાટક; ગણેશ વિસર્જન દરમિયાન ભીડ પર ટ્રક ફરી વળ્યું 9 લોકોના મોત, 20 થી વધુ ઘાયલ

કર્ણાટકના હાસનમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. હસન જિલ્લામાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ભાગ લઈ રહેલા લોકોને એક ટ્રકે કચડી…

અંબાજી-દાંતા વચ્ચે ત્રિશૂળિયા ઘાટમાં ગમખ્વાર અકસ્માત; ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત

અંબાજી ત્રિશુલિયા ઘાટ પર ટ્રેલર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું છે. બીજા અકસ્માતમાં…

બનાસકાંઠા જિલ્લામાં વીજ પુરવઠાની પુનઃસ્થાપના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ

બનાસકાંઠા જિલ્લામાં થયેલા અતિભારે વરસાદને કારણે સરહદી વિસ્તારોમાં આવેલા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને…

અમીરગઢ; ગઈકાલે ફસાયેલ વ્યક્તિને એસડીઆરએફ ટીમની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું

એસડીઆરએફ અમીરગઢ પોલીસ મામલતદાર સહિતના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો રેસ્ક્યુ જોવામાટે વહેલી સવારથી ધસી આવ્યા હતા. ગત મોડી સાંજે…

દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા ૮ વ્યક્તિઓનો SDRF દ્વારા સફળ રેસ્ક્યુ

ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી, બનાસ સહિતની નદીઓમાં પાણીની આવક થઈ છે. બનાસકાંઠાના દાંતાના મંડાલી પાસે સાબરમતી…

સાબરકાંઠા; સારોલીના જંગલમાં ઢોર ચરાવવા ગયેલ પશુપાલક પર રીંછનો હુમલો

વિજયનગરના સારોલીના જંગલમાં ઢોર ચરાવવા ગયેલા પશુપાલક પર રીંછે હુમલો કરતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે પ્રથમ વિજયનગર…

અંબાજીમાં સૌ પ્રથમવાર ૪૦૦ ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો; આકાશી દ્રશ્યો જોવા મળ્યા

અંબાજીની સંસ્કૃતિ, શક્તિ અને અધ્યાત્મના પ્રતિકો આકાશમાં ઝળહળ્યા; શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૫માં…

અંબાજીનું બાળ સહાયતા કેન્દ્ર – ખોવાયેલ બાળકી માટે જીવનરક્ષક બન્યું

અંબાજી મેળામાં ખોવાયેલી 13 વર્ષની દીકરીનું પરિવાર સાથે ભાવુક મિલન રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની બિછીવાડા વિસ્તારની બાળકીનું 15 કલાકની મહેનત બાદ…

અંબાજીમાં આખલાનો આતંક એક મહિલાને અડફેટે લીધી હોસ્પિટલમાં દાખલ

અંબાજી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મોટો મેળો યોજાઈ રહ્યો છે. આજે આ આનંદના રંગમાં ભંગ પડયો. આજે અંબાજી ખાતે…

સાબરકાંઠા; વિજાપુર હાઇવે પર સીએનજી ઈકો ગાડીમાં આગ લાગતા અફડાતફડી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઈવે પર પોલાજપુર નજીક સોમવારે બપોરે એક સીએનજી ઈકો ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ઘટના…