local news

પાલનપુર; સોસાયટીમાં રહેતા આચાર્યના બંધ મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા

પાલનપુર ડો.આંબેડકર સોસાયટી નવા લક્ષ્મીપુરા હનુમાન મંદિરની સામે રહેતા અને પાલનપુર તાલુકાના લીંડીપાદર ગામે આચાર્ય તરીકે નોકરી કરતા વ્યક્તિના ઘરે…

પાલનપુર એસઓજીની ટીમે ધાનેરાના શેરપુરામાંથી ગાંજાનું વાવેતર ઝડપી લીધું

અંદાજે એક લાખ ઉપરાંતના ગાંજાના ૨૦ છોડ સાથે એક શખ્સની કરાઈ અટકાયત પાલનપુર એસઓજીના પીઆઈ એસ.બી.ગોંડલીયાને બાતમી મળી હતી કે…

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં પરિવારના બે સભ્યોના મોત થયા…

ડીસાના આખોલ ચાર રસ્તા ઓવરબ્રીજ ઉપર અકસ્માત; એક મહિલાનું મોત એક ઘાયલ

ડીસામાં અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસાના આખોલ ચાર રસ્તા ઓવરબ્રીજ ઉપર અકસ્માત સર્જાયો છે. જેમાં એક મહિલાનું મોત થયું…

પાટણના મોદી દંપતી ને કારોડા નજીક અકસ્માત નડતાં દંપતીનું ધટના સ્થળે જ મોત નિપજ્યું

દંપતીની માસુમ દિકરી ને પણ નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી પવિત્ર ચૈત્રી પૂનમના અવસરે પાટણ મોઢ…

મહેસાણા જિલ્લાના ડભોડામાં લાલબત્તી સમાન કિસ્સો રિલ બનાવવાના ચક્કરમાં યુવાને જીવ ખોયો

સોશિયલ મીડિયાના માધ્યમથી રાતોરાત ફેમસ થઈ જવાની ઘેલછામાં લોકો સારા નરસાનું ભાન રાખવાનું પણ ભૂલી ગયા છે, જ્યાં જુઓ ત્યાં…

પાલનપુરના ગઢ પંથકમા તસ્કરોનો તરખાટ; રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરો સોનાના દાગીના ઉઠાવી ફરાર

અન્ય એક મકાનમાં પણ ચોરીનો પ્રયાસ થતા બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી; પાલનપુરના ગઢ પંથકમા છેલ્લા ત્રણ દિવસથી તસ્કરો…

મહેસાણા; મારુતિ વાહનમાં અચાનક આગ લાગી સદનસીબે જાનહાનિ ટળી

વિસનગર શહેરમાં એક ચાલતી મારૂતિ વાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આદર્શ વિદ્યાલય પાસે પહોંચતા જ વાહનમાં અચાનક…

રાજસ્થાન થી બાયડ જતી ઈકો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત

શામળાજી નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જૂની આરટીઓ ચેકપોસ્ટ પાસે એક ઇકો કાર અનિયંત્રિત થઈને ચેકપોસ્ટની કેબિન સાથે…

પાલનપુર લડબી નાળા પાસે કારમાં લાગી આગ; સદનસીબે જાનહાનિ ટળી

પાલનપુર-ડીસા હાઇવે પર ધ બર્નિંગ કારની ઘટના સામે આવી હતી. જેમાં કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે,…