ફાયર બ્રિગેડ અને ગામ લોકોની ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ આજ રોજ બપોરે 2 વાગ્યાના સમયે વાવ શહેરના જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં આવેલા કોટેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલી ત્રણ દુકાનોમાં કોઈ અગમ્ય કારણસર આગ...