રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ

ભાભર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ

ભાભર તાલુકા પંચાયતમાં ભાજપના મેન્ડેડ મુજબ શંકુબેન અમૃતજી મકવાણા (ઠાકોર) પ્રમુખ તરીકે અને અગરબેન હરદાસભાઈ રબારી ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. આ ઉપરાંત, કોમલબેન નવીનભાઈ ચૌધરી કારોબારી ચેરમેન, દીનેશભાઈ રામચંદભાઈ ઠાકોર પક્ષના નેતા અને ભાંણીબેન મહાદેવભાઈ ચૌધરી દંડક તરીકે નિમણૂક પામ્યા છે.

    આ વરણી ચૂંટણી અધિકારી રમેશભાઈ ચૌધરી અને ભાભર તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. તાલુકા પંચાયત ખાતે યોજાયેલી આ વરણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ગુમાનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના સદસ્ય રજનીશભાઈ ચૌધરી અને ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના અગ્રણીઓએ નવા હોદ્દેદારોને પુષ્પહાર પહેરાવી વધાવી લીધા હતા.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#bhabhar

સંબંધિત સમાચાર