રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ23 ઑગસ્ટ, 2025| Super Admin

યુનિવર્સિટી દ્વારા સ્નાતક સેમેસ્ટર 1, 3 અને 5 ની પરીક્ષાઓ શરૂ કરવામાં આવી

યુનિવર્સિટી દ્વારા સ્નાતક સેમેસ્ટર 1, 3 અને 5 ની પરીક્ષાઓ શરૂ કરવામાં આવી

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને વધુ એક રાહત આપવામાં આવી છે.જે વિદ્યાર્થીઓ નિર્ધારિત સમય મર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરી શક્યા નથી, તેમને યુનિવર્સિટી એ વધુ એક તક આપી હોવાનું જાણવા મળ્યું છે. યુનિવર્સિટી દ્વારા તા. 22 ઓગસ્ટથી સ્નાતક સેમેસ્ટર 1, 3 અને 5ની પરીક્ષાઓ શરૂ કરવામાં આવી છે. આ પરીક્ષાઓ શહેરની ટીએસઆર કોમર્સ કોલેજ ખાતે યોજાઈ રહી છે. પ્રથમ દિવસે ત્રણ સેશનમાં સ્નાતક સેમેસ્ટર 1, 2, 3 ની પરીક્ષાઓ 14 બ્લોકમાં લેવામાં આવી હતી. પ્રથમ દિવસે 891 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી.યુનિવર્સિટી પરીક્ષા નિયામક ના જણાવ્યા અનુસાર,સ્નાતક સેમેસ્ટર 2, 4 અને 6ની પરીક્ષાઓ 15 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે. અનુસ્નાતક સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષાઓ 26 સપ્ટેમ્બર 2025 થી લેવામાં આવશે આ પરીક્ષા શ્રેણીમાં કુલ 4000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે તેવું તેઓએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર