University Exams 2025

યુનિવર્સિટી દ્વારા સ્નાતક સેમેસ્ટર 1, 3 અને 5 ની પરીક્ષાઓ શરૂ કરવામાં આવી

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને વધુ એક રાહત આપવામાં આવી છે.જે વિદ્યાર્થીઓ નિર્ધારિત સમય મર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરી…