આરોગ્ય ક્ષેત્રે પ્રકાશ પાડતા અમિત શાહે જણાવ્યું હતું કે, આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં સખાવતથી ચાલતી હોસ્પિટલૉને આયુષ્માનમાન ભારત યોજનાથી ચાલક બળ મળ્યું છે, જેનાથી સમાજ વ્યવસ્થા જીવંત બની છે. ગોઝારીયા ખાતે આ પ્રકારના નવીન પ્રકલ્પથી આજુબાજુના 50 થી વધુ ગામડાના નાગરિકોને સેવાઓ મળી રહી છે જે ઐશ્વર્ય કાર્ય છે. આ પ્રસંગે મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે ગોઝારીયા માટે ગૌરવશાળી ક્ષણ છે. રાજ્યથી રાષ્ટ્રનો વિકાસ યશશ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને આભારી છે, જેનાથી આજે દેશ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે.
ત્યારે મહેસાણા જિલ્લાના બીજા એક કાર્યક્રમમાં કડીના સાદરા ખાતેના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહે પોતાના જુના જોગી અને મિત્ર નીતીન પટેલ સાથે વાત કરી ખભે હાથ મુકી તેમના ખબર અંતર પૂછી વિસ્તારથી વાતો કરી હતી.કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મહેસાણા જિલ્લાના ગોઝારીયા અને કડી ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાયો

કડીમાં જુના જોગી નીતિન પટેલ સાથે અમિત શાહની મુલાકાત થઈ; કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ મહેસાણા જિલ્લાના મહેમાન બન્યા હતા ત્યારે આખા જિલ્લામાંથી હજારો લોકો તેમને નિહાળવા ઉમટી પડ્યા હતા. મહેસાણા જિલ્લાના ગોઝારીયા અને કડી તાલુકાના સાદરા ખાતે અમિત શાહના વરદ હસ્તે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જ્યારે બીજી તરફ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સાદરા ગામ ખાતે આવેલ ફાલ્કન એગ્રી ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું લોકાપર્ણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ના વરદ હસ્તે થયું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના પ્રવચનમાં આરોગ્ય અને પોષણ પર ભાર મુકતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રના નાગરિકોની આરોગ્ય સેવાઓ સુદ્રઢ બને તે દિશામાં વર્ષ 2014થી આમૂલચૂલ પરિવર્તન કર્યું છે, તેમણે ઉમેર્યુ હતું કે,દેશના 60 કરોડ નાગરિકોને 5 લાખના આયુષ્માન કાર્ડ થકી આરોગ્યની સુલભ સેવાઓ મળી રહી છે. પોષણ અભિયાન, સ્વચ્છ ભારત મિશન, ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ, હર ઘર જલ, ઘર ઘર શૌચાલય, મિશન ઇન્દ્રધનુષ, આયુષ્યમાન ભારત જેવી અનેકવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહ્યો છે, તેમણે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આરોગ્ય સેવાઓ વધુ સારી રીતે મળી રહે તે માટે ભૂતકાળમાં 37 હજાર કરોડના બજેટથી વધારી આજે 01 લાખ 37 હજાર કરોડની રકમ માત્ર આરોગ્યની સુખાકારી માટે આપી છે.
આરોગ્ય ક્ષેત્રે પ્રકાશ પાડતા અમિત શાહે જણાવ્યું હતું કે, આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં સખાવતથી ચાલતી હોસ્પિટલૉને આયુષ્માનમાન ભારત યોજનાથી ચાલક બળ મળ્યું છે, જેનાથી સમાજ વ્યવસ્થા જીવંત બની છે. ગોઝારીયા ખાતે આ પ્રકારના નવીન પ્રકલ્પથી આજુબાજુના 50 થી વધુ ગામડાના નાગરિકોને સેવાઓ મળી રહી છે જે ઐશ્વર્ય કાર્ય છે. આ પ્રસંગે મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે ગોઝારીયા માટે ગૌરવશાળી ક્ષણ છે. રાજ્યથી રાષ્ટ્રનો વિકાસ યશશ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને આભારી છે, જેનાથી આજે દેશ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે.
ત્યારે મહેસાણા જિલ્લાના બીજા એક કાર્યક્રમમાં કડીના સાદરા ખાતેના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહે પોતાના જુના જોગી અને મિત્ર નીતીન પટેલ સાથે વાત કરી ખભે હાથ મુકી તેમના ખબર અંતર પૂછી વિસ્તારથી વાતો કરી હતી.
આરોગ્ય ક્ષેત્રે પ્રકાશ પાડતા અમિત શાહે જણાવ્યું હતું કે, આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં સખાવતથી ચાલતી હોસ્પિટલૉને આયુષ્માનમાન ભારત યોજનાથી ચાલક બળ મળ્યું છે, જેનાથી સમાજ વ્યવસ્થા જીવંત બની છે. ગોઝારીયા ખાતે આ પ્રકારના નવીન પ્રકલ્પથી આજુબાજુના 50 થી વધુ ગામડાના નાગરિકોને સેવાઓ મળી રહી છે જે ઐશ્વર્ય કાર્ય છે. આ પ્રસંગે મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે ગોઝારીયા માટે ગૌરવશાળી ક્ષણ છે. રાજ્યથી રાષ્ટ્રનો વિકાસ યશશ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને આભારી છે, જેનાથી આજે દેશ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે.
ત્યારે મહેસાણા જિલ્લાના બીજા એક કાર્યક્રમમાં કડીના સાદરા ખાતેના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહે પોતાના જુના જોગી અને મિત્ર નીતીન પટેલ સાથે વાત કરી ખભે હાથ મુકી તેમના ખબર અંતર પૂછી વિસ્તારથી વાતો કરી હતી.ટેગ્સ:#Amit-Shah#narendra modi#Mehsana District#Public Welfare#Government Schemes#Community Engagement#Inauguration Ceremony#Health Services#Local Development#Kadi Taluka#Gojaria#Falcon Agri Food Private Limited#Ayushman Bharat#Nutrition Initiatives#Political Events
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા દારૂકાંડમાં મોટું એક્શન: રાજ્ય પોલીસવડાએ તાલુકા PI અને જમાદારને સસ્પેન્ડ કર્યા
21 કલાક પહેલા
મહેસાણાશિક્ષણના ધામમાં ઉત્સાહનો ઉમંગ : વિસનગરમાં સાંકલચંદ પટેલ યુનિવર્સિટીના ‘દશાબ્દિ મહોત્સવ’ની ભવ્યાતિભવ્ય ઉજવણી
21 કલાક પહેલા
મહેસાણાઊંઝા APMCમાં અજમાની બમ્પર આવક: 2300 બોરીની આવક સાથે મણના ભાવ ₹2600 સુધી પહોંચ્યા
21 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં વિદેશ મોકલવાના નામે ₹83 લાખની છેતરપિંડી કરનાર એજન્ટને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી
22 કલાક પહેલા