રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ26 મે, 2025| Super Admin

પાટણની ત્રણ સેવાકીય સંસ્થાઓએ અંગદાનનો સંદેશો આપવા અનોખો પ્રયોગ હાથ ધર્યો

પાટણની ત્રણ સેવાકીય સંસ્થાઓએ અંગદાનનો સંદેશો આપવા અનોખો પ્રયોગ હાથ ધર્યો
સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસ માટે તૈયાર કરાયેલા સુવિધા યુકત બુથો જિલ્લા પોલીસ વડા ને અપૅણ કરાશે; પાટણમાં વિવિધ ત્રણ સેવાભાવી સંસ્થાઓના કાર્યકર્તાઓએ ગુજરાતમાં અંગદાન વિષયમાં જનજાગૃતિના વિવિધ પ્રયોગોથી એક અનોખા વિચારને સાકાર રૂપ આપવા માટે પાટણ શહેર અને જિલ્લામાં ટ્રાફિક નિયમન કરતા પોલીસના જવાનો સુવિધા પૂર્વક ફરજ નિભાવી શકે તે હેતુથી એક નાનકડો પણ અનોખો પ્રયત્ન કર્યો છે. જેમાં ફરજ નિભાવતા પોલીસમેન ગરમીમાં કે ચોમાસામાં આ સુવિધાના માધ્યમથી વાતાવરણની અસરથી બચી શકે અને રસ્તે પસાર થનાર લોકો એના પર લખેલ અંગદાનનો સંદેશ વારંવાર વાંચી શકે તેવા ઉદેશથી તૈયાર કરવામાં આવેલ આ ટ્રાફિક પોલીસ માટેના સુવિધા યુક્ત બુથો જિલ્લા પોલીસ વડાને અપૅણ કરવામાં આવનાર છે. હુડકોના ડિરેક્ટર અને પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી અને પાટણના નીરજસેવા ટ્રસ્ટના પ્રમુખ કે.સી પટેલ, પાટણ યાર્ડના ચેરમેન સ્નેહલ પટેલ અને ટ્રસ્ટી દર્શકભાઇ ત્રિવેદી દ્વારા જિલ્લામાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે હાથ ધરેલા આ નવીન પ્રયોગને ગુજરાત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટવતી આ પ્રેરણા અને પ્રયાસને તેના પ્રમુખ દિલીપભાઈ દેશમુખે પણ બિરદાવ્યો છે.

સંબંધિત સમાચાર