Community Initiative

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પક્ષીઓના માળા અને કુંડાનું નિઃશુલ્ક વિતરણ

બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા તાલુકા મથકે કાર્યક્રમ યોજી 5000 જેટલાં પક્ષીઘર-કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરાશે; ઉનાળાના પ્રારંભ…