રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ28 જુલાઈ, 2025| Super Admin

પાલિકા દ્વારા પાટણમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી..!

પાલિકા દ્વારા પાટણમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી..!
પાલિકા પ્રમુખે સ્થળ પર હાજર રહી પાણી નિકાલની કામગીરી કરાવી વાહન વ્યવહાર પુનઃશરૂ કરાવ્યો. હવામાન વિભાગની આગાહીના પગલે શનિવાર રાતથી શરૂ થયેલ વરસાદ રવિવાર બપોર સુધી અનરાધાર વરસતા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાવા પામી હતી. તો શહેરના પ્રવેશદ્વાર સમા રેલવેના પ્રથમ ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર સહિત રાહદારીઓની આવન જાવન સંપૂર્ણ બંધ થઈ જવા પામ્યા હતા. તો બપોર બાદ વરસાદે વિરામ લેતાની સાથે જ પાલિકા પ્રમુખે રેલવેના પ્રથમ ગરનાળામાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટેની યુદ્ધના ધોરણે કર્મચારીઓ પાસે કામગીરી શરૂ કરાવી હતી. કર્મચારીઓએ વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બરોને ખોલી જેટિંગ મશીનથી તેની સાફ સફાઈ કરી વરસાદી પાણીને અવરોધતા કચરાનો નિકાલ કરી રેલવે ગણનાળામાં ભરાયેલા પાણીને ખાલી કરાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવતા પાલિકા પ્રમુખ સહિત કર્મચારીઓની કામગીરીને સૌએ સરાહનીય લેખાવી હતી.  

સંબંધિત સમાચાર