Emergency Response to Rain

પાલિકા દ્વારા પાટણમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી..!

પાલિકા પ્રમુખે સ્થળ પર હાજર રહી પાણી નિકાલની કામગીરી કરાવી વાહન વ્યવહાર પુનઃશરૂ કરાવ્યો. હવામાન વિભાગની આગાહીના પગલે શનિવાર રાતથી…