રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાંથાવાડામાં ઇમિટેશન ની દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો

પાંથાવાડામાં ઇમિટેશન ની દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો
રોકડ સહિત ઇમિટેશનના દાગીના ચોરાયા; દાંતીવાડા તાલુકાના પાંથાવાડા માં રાત્રિના સમયે ચાલુ વરસાદમાં તસ્કરોએ ઇમિટેશન ની દુકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા, વધતા જતા ચોરી ના બનાવના પગલે સ્થાનિકો માં પણ ભય ફેલાયો છે. મળતી વિગતો મુજબ પાંથાવાડામાં શિવ ઇમિટેશન નામની દુકાનમાં શટર તોડી ઇમિટેશન ના દાગીના સહીત રોકડ રકમ ની ચોરી કરી શખ્શો ફરાર થઈ ગયા હતા, ચોરી કરતા શખ્શો CCTV કેમેરામાં કેદ થયા હતા ઘટનાની જાણ થતા પાંથાવાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પાંથાવાડા વિસ્તારમાં છેલ્લા ધણા સમય થી વારંવાર થતી ચોરીઓની ધટનાઓથી લોકોમાં પણ ભય ફેલાયો છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર