રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કુંભાસણની સીમમાં વિદેશી દારૂ ઉપર રોલર ફેરવાયું

કુંભાસણની સીમમાં વિદેશી દારૂ ઉપર રોલર ફેરવાયું

ગઢ પોલીસે વર્ષ 2023-24 દરમિયાન વિવિધ ગઢ પોલીસ મથકના 21 કેસ તેમજ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના બે કેસ મળીને કુલ 23 કેસમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.આ કાર્યવાહીમાં કુલ 5443 બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલ દારૂની કિંમત પાલનપુરના કુંભાસણ ગામની સીમમાં બુધવારે પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી,પાલનપુર ડી.વાય.એસ.પી જીગ્નેશ ગામેતી, નશાબંધી અધિકારી પી.જી.ચૌધરી, ગઢ પી.આઈ કે.એમ.વસાવા સહિત ગઢ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર