Foreign Liquor Destruction

હિંમતનગર; પોલીસે વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો

હિંમતનગરના વીરપુર ગામની સીમમાં આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો…