બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુરમાં વુમન એમ્પાવરમેન્ટ સેલ અંતર્ગત રક્ષાબંધનના પર્વ નિમિત્તે તા. 06/08/2025 ના રોજ રાખી મેકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયન્સ અને કોમર્સ કોલેજની વિધ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બહેનોને રાખડી કેવી રીતે બનાવવી, રાખડીમાં કઈ વસ્તુઓ ઉપયોગમાં લેવી, લોકોસ્ટ રાખડી કેવી રીતે તૈયાર કરી શકાય, વેસ્ટમાથી બેસ્ટ રાખડી બનાવવી તેમજ ફેશનેબલ રાખડી તૈયાર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ એ વિદ્યાર્થિનીઓને આવા કાર્યક્રમમાં વધુ ને વધુ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સાયન્સ અને કોમર્સ કોલેજ, પાલનપુરમાં રાખી મેકીંગ સ્પર્ધા યોજાઇ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Palanpur#Student Participation#Skill Development#Rakhi Making Competition#Raksha Bandhan Celebration#Women Empowerment Cell#Science and Commerce College#Creative Crafts#Eco-friendly Rakhi#Low-cost Rakhi Ideas
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
7 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
