રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ28 માર્ચ, 2025| Super Admin

પોલીસ વેલ્ફેર દ્વારા પોલીસ તથા પોલીસ લાઈનમાં રહેતા લોકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

પોલીસ વેલ્ફેર દ્વારા પોલીસ તથા પોલીસ લાઈનમાં રહેતા લોકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

પાટણ પોલીસ વડા વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લા પોલીસનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે કરેલ સુચના આધારે એન.ડી.પટેલ રીઝર્વ પોલીસ ઇન્સપેક્ટર મુખ્ય મથક, પાટણ તથા અને એચ.એસ. પટેલ, પો.સ.ઈ.નેત્રમનાઓ દ્વારા તા.૨૬ અને તા.૨૭ એમ બે દિવસીય મેડિકલ કેમ્પનું પોલીસ મુખ્ય મથક, પાટણ ખાતે આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પનું પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારીઓ અને ડોકટરો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મેડિકલ કેમ્પનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક દ્વારા પોલીસના આરોગ્ય અને ફિટનેસ માટે ફૂડ હેબિટ અને જીવનશૈલીમાં યોગ્ય બદલાવ લાવવાની ભલામણ કરી તબીબોની પોલીસ પ્રત્યેની લાગણીને બિરદાવવામાં આવી હતી. આ કેમ્પ માં પાટણના વિવિધ પ્રકારના તબીબોએ પોલીસ અને પોલીસ પરિવારના સભ્યોનું નિદાન કરી જરૂરી માગૅદશૅન પુરુ પાડ્યું હતું. ડૉ.પ્રમોદભાઈ પટેલ દ્વારા પોલીસ અને પોલીસ પરિવાર માટે આયોજિત કેમ્પ પ્રશંસા કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર