Local Healthcare Initiatives

પોલીસ વેલ્ફેર દ્વારા પોલીસ તથા પોલીસ લાઈનમાં રહેતા લોકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

પાટણ પોલીસ વડા વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લા પોલીસનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે કરેલ સુચના આધારે એન.ડી.પટેલ રીઝર્વ પોલીસ ઇન્સપેક્ટર મુખ્ય…