રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

હારીજમાં ઓઇલ મિલ માલિક પર જીવલેણ હુમલાની ધમકી આપનાર શખ્સને પોલીસે ઝડપી લીધો

હારીજમાં ઓઇલ મિલ માલિક પર જીવલેણ હુમલાની ધમકી આપનાર શખ્સને પોલીસે ઝડપી લીધો

હારીજમાં ઓઇલ મિલ માલિક પર જીવલેણ હુમલાની ધમકી આપનાર શખ્સને હારીજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ હારીજ મા ભાવેશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ અને ઋષિ કોટન ઇન્ડસ્ટ્રીઝના માલિક ભાવેશકુમાર ઠક્કર (ઉંમર ૪૫)ને મંગળ કરણાજી ઠાકોર દ્રારા અવાર નવાર તમંચો બતાવી ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપતાં હોવાની હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને હથિયાર સાથે ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ હારીજવ શહેરમાં ભાવેશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને ઋષિ કોટન ઇન્ડસ્ટ્રીઝના માલિક ભાવેશકુમાર ઠક્કર (ઉંમર 45)ને હારીજ ના અમરત પુરા વિસ્તારમાં રહેતા મંગળ કરણાજી ઠાકોરે  વારં વાર રસ્તામાં ઉભા રાખી ને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેને લઈને રોજની ધમકી થી વાજ આવી ગયેલા ભાવેશભાઈ ઠક્કરે હારીજ પોલીસ મથકે મંગળ કરણાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ આપતા હારીજ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને તમંચા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર