હવામાન વિભાગની આગાહી પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં સુસવાટા બંધ પવન સાથે કમોસમી વરસાદનું આગમન થયું છે ત્યારે એક દિવસના વિરામ બાદ ગુરુવારે મોડી રાત્રે પાટણ શહેર સહિત જિલ્લાના રાધનપુર પંથકમાં વાવાઝોડા સાથે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ શરૂ થતાં નગરજનોની ઉંધ હરામ બની હતી. પાટણ સહિત પંથકના રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામતા રાધનપુર, મહેમદાવાદ, મશાલી, અમીરપૂરા, મઘાપુરા, કલ્યાણપુરા, સાતુન સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ નું નિર્માણ થવા પામ્યું હતું. પાટણ શહેર સહિત પંથકમાં ગુરુવારે મોડી રાત્રે ફરી એકવાર મીની વાવાઝોડા સાથે કમોસમી માવઠું થતા પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
પાટણ શહેર સહિત પંથકના રાધનપુર વિસ્તારમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી

ટેગ્સ:#Patan city#climate impact#Meteorological Department#weather forecast#Community Response#Radhanpur Area#Heavy Rains#Rural Areas#Thunderstorms#Unseasonal Weather#Waterlogging#Cool Weather#Mini-Storm#Rainfall Effects
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
2 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
3 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
