પાંથાવાડામાં જુગાર રમતા 9 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પાલનપુરની જુગાર સ્પેશિયલ સ્કોડ ટીમ શનિવારે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમી આધારે પોલીસે હાઇવે પર જુગાર ચલાવતા ઈસ્માઈલ રફિક સોલંકી અને તેનો ભાઈ સાકીર રફિક સોલંકી હડા પર રેઇડ કરી જૂગાર રમતા મોહમદ સૈયદ મોહમદ અલી નાગોરી, વાહિદખાન મકબુલખાન શેખ, ભરતભાઈ જવાજી રબારી, પોપટભાઈ ગેનાજી ભીલ, આસીફભાઈ રજાકભાઈ નાગોરી, વિજયભાઈ કાંતિભાઈ ભાંડ અને ભરતભાઈ ધીરાજી પરમાર(તમામ રહે પાંથાવાડા, તા.દાંતીવાડા) અમૃતસિંહ કકુસિહ દરબાર(રહે, બુરલ,તા.ડીસા) અને દશરથ પોપટભાઈ મેતર (જેતાવાડા કોલોની વાસ જી.સિરોહી)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે ઈસ્માઈલ રફિક સોલંકી અને સાકીર રફિક સોલંકી હાજર મળી આવ્યા નહોતા.પોલીસે રૂપિયા 31,085 નો મુદ્દામાલ કબજે કરી તમામની વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દાંતીવાડા ના પાંથાવાડા માંથી જુગાર રમતા નવ ઈસમો ઝડપાયા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#dantiwada#Criminal Charges#Police Action#Community Safety#Arrests Made#Palanpur Police#Local Law Enforcement#Panthavada#illegal gambling#Gambling Raid#Tip-off Investigation#Seized Cash#Gambling Special Squad
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
17 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
