રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 ફેબ્રુઆરી, 2025| Super Admin

ભાભર તાલુકાના સણવા ગામ પાસે દુધનું ટેન્કર પલટતા દુધની રેલમછેલ

ભાભર તાલુકાના સણવા ગામ પાસે દુધનું ટેન્કર પલટતા દુધની રેલમછેલ
ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ; બનાસ ડેરીનું ટેન્કર સાંતલપુરના ગ્રામીણ વિસ્તારોની દુધ ડેરીમાંથી વહેલી સવારે દુધ ભરીને ટેન્કર અચાનક રોડ ઉપર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો.બનાસ ડેરીનું દુધ ટેન્કર (નંબર જીજે એયુ 5515) ભાભર તરફ આવતા સણવા ગામના પાટિયા પાસે ટેન્કરના આગળના ભાગના ટાયરનો જોટો નીકળી જતાં  ડ્રાઈવરે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઈડમાં આવેલ ખાડામાં ખાબકયુ હતું.ટેન્કર ખાડામાં ખાબકી પલ્ટી મારી જતા 10 હજાર લીટર દુધનો જથ્થો ઢોળાઈ જતા દૂધની રેલમછેલ થઈ હતી. અને રોડની સાઈડમાં દુધના ખાડા ભરાયા હતા.જેમાં હજારો રૂપિયાનું નુકશાન થયું છે.‌જે અકસ્માતની ફરીયાદ ભાભર પોલીસ મથકે નોંધાઈ છે. આ અકસ્માતમાં સદનસીબે ડ્રાઈવર કંડકટરનો આબાદ બચાવ થયો હતો.

સંબંધિત સમાચાર