bhabhar

ભાભરના મીઠા ગામમાં શાળાઓ નજીક તમાકુ વેચતા 17 દુકાનદારો પકડાયા

આરોગ્ય વિભાગ દ્વારા દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએથી મળેલ સૂચનાથી તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.હિતેન્દ્ર…