Village

ગામ લોકોની વર્ષોની રજુઆત અધ્ધરતાલ જૂનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રના દરજ્જાથી વંચિત

ગામ સહિત આજુબાજુના ગામોની પ્રજાને હાલાકી: ડીસા તાલુકાનું સૌથી મોટુ જૂનાડીસા ગામ  આજુબાજુના 20 જેટલા ગામોનું સેન્ટર ગામ છે.તેથી ગામના…