રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ12 જૂન, 2025| Super Admin

સિદ્ધપુર અને કાકોશી ઘરફોડ ચોરીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી

સિદ્ધપુર અને કાકોશી ઘરફોડ ચોરીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી

પાટણ જિલ્લાના સિદ્ધપુર અને કાકોશી પોલીસ સ્ટેશનના કુલ-૦૩ ઘરફોડ ચોરીના ગુન્હામા સંડોવાયેલ અને પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીને પાટણ એલસીબી ટીમે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ અગામી સમયમા રાજ્યમા યોજાનાર સ્થાનીક સ્વરાજયની ચુંટણી અનુસંધાને પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેને ધ્યાનમાં રાખીને પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ ટીમે પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપી ઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ પાટણ શહેરમા ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન હકીકત મળેલ કે, સિધ્ધપુર અને કાકોશી પો.સ્ટે.મા નોધાયેલ ૩ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ પકડથી નાસતા ફરતા આરોપી જાદવ જબ્બરસિંહ ઉર્ફે વિપુલસિંહ ભારતસિંહ રહે.અમરાણીપુરા સમૌ તા.ડીસા જી.બી.કે.વાળાઓ હાલમા પાટણ શહેર ખાતે હાજર છે જે હકીકત આધારે ટીમે ધટના સ્થળે પહોંચી ઉપરોક્ત ઇસમને પકડી આગળ ની કાયૅવાહી માટે પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે. ને સોંપવા તજવીજ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર