ચોમાસા ને ધ્યાનમાં રાખી પાલિકા અધિકારીઓની ટીમે શહેરના વિવિધ વિસ્તારની સ્થળ મુલાકાત લીધી

જરૂરી વિચાર વિમૅશ કરી જે તે શાખાઓને સુચિત કયૉ; ચોમાસામાં વરસાદ ની આગાહી ને ધ્યાનમાં રાખીને શુક્રવારે પાટણ પાલિકાના ચીફ ઓફિસર અને બાંધકામ શાખાના ઇજનેર મોનીલભાઈ પટેલ તેમજ પાલિકા પ્રમુખે શહેરના સમસ્યા વાળા વિસ્તારોનું સ્થળ નિરિક્ષણ કરી જરૂરી વિચાર વિમશૅ કરવામાં આવ્યો હતો. પાલિકા અધિકારીઓ ની ટીમે પાટણના પદમનાભ નળિયા,મીરા દરવાજા, કુલડીવાસ થી દુ:ખવાડા થઈ સુભાષ ચોક તરફ જતો રોડ અને બગવાડા થી વેરાઈ ચકલા થી રામજી મંદિર,વાદી સોસાયટી થી બગવાડા સુધીના વિસ્તારમાં નિરિક્ષણ કરવાની સાથે નવીન બનેલ ઓવરબ્રીજ ની સ્થળ તપાસ કરી જરૂરી વિચાર વિમશૅ સાથે સમીક્ષા કરી જે તે શાખાને જરુરી સૂચના આપી હતી.
ટેગ્સ:#Infrastructure Review#urban planning#Public Safety Measures#Monsoon Preparedness#Patan Municipal Corporation#Rain Forecast#Municipal Officials Inspection#Construction Branch Engineer#Problem Areas Assessment
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
6 કલાક પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
2 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
3 દિવસ પહેલા
