રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ22 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણમાં કોંગ્રેસ દ્રારા કલેકટર કચેરી બહાર વોટ ચોર-ગાદી છોડ આંદોલન છેડાયું

પાટણમાં કોંગ્રેસ દ્રારા કલેકટર કચેરી બહાર વોટ ચોર-ગાદી છોડ આંદોલન છેડાયું
આંદોલનમાં જોડાયેલા કોગ્રેસ આગેવાનો અને કાર્યકરોની પોલીસે ટીગાટોળી સાથે અટકાયત કરી; પાટણમાં કોંગ્રેસ દ્રારા કલેકટર કચેરી બહાર શુક્રવારે વોટ ચોર-ગાદી છોડ આંદોલન છેડવામાં આવ્યું હતું જે આંદોલનમાં જોડાયેલા કોગ્રેસ આગેવાનો અને કાર્યકરોની પોલીસે ટીગાટોળી સાથે અટકાયત કરી હતી. પાટણ જિલ્લા કોંગ્રેસે રાહુલ ગાંધીના વોટ ચોરીના મુદ્દાને સમર્થન આપવા શુક્રવારે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વમાં કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જેમાં શહેર કોગ્રેસ પ્રમુખ દીપક પટેલ સાથે નગરસેવકો સહિત કોંગ્રેસ અને એનએસયુઆઈ ના આગેવાનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કોગ્રેસ આગેવાનો, કાર્યકરોએ પ્લેકાર્ડ અને બેનરો સાથે 'વોટ ચોર, ગાદી છોડ'ના સૂત્રોચ્ચાર કરતાં ફરજ પરના પોલીસે ૧૦ થી વધુ કોગ્રેસ ના આગેવાનો,કાર્યકરોની ટીગાટોળી સાથે અટકાયત કરી હતી. કાર્યકરોએ પોલીસ વાન આગળ બેસીને પણ પોતાનો વિરોધ ચાલુ રાખી ભાજપ હમસે ડરતી હે, પોલીસ કો આગે કરતી હે'ના નારા લગાવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ઈલેક્શન કમિશન અને ભાજપ ની મિલીભગત હોવાનો આક્ષેપ કરી તેમણે અગાઉની મશાલ રેલીનો ઉલ્લેખ કરી ભવિષ્યમાં પણ વોટ ચોરીના મુદ્દે આંદોલન ચાલુ રાખવાની ચિમકી આપી હતી.

સંબંધિત સમાચાર