Vote Chor Campaign

પાટણમાં કોંગ્રેસ દ્રારા કલેકટર કચેરી બહાર વોટ ચોર-ગાદી છોડ આંદોલન છેડાયું

આંદોલનમાં જોડાયેલા કોગ્રેસ આગેવાનો અને કાર્યકરોની પોલીસે ટીગાટોળી સાથે અટકાયત કરી; પાટણમાં કોંગ્રેસ દ્રારા કલેકટર કચેરી બહાર શુક્રવારે વોટ ચોર-ગાદી…