પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા 18 જૂનથી શરૂ થશે. સ્નાતક અભ્યાસના પરિણામો જાહેર થતાં હવે વિદ્યાર્થીઓ GCAS પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અગાઉ GCAS પોર્ટલ પર માત્ર રજિસ્ટ્રેશન જ શક્ય હતું. વિદ્યાર્થીઓને કોલેજ પસંદગી માટેની ચોઇસ ફિલિંગની સુવિધા ઉપલબ્ધ ન હતી. અન્ય યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હતા.યુનિવર્સિટીએ હવે સંલગ્ન PG કૉલેજોમાં બેઠકોની ફાળવણી કરી દીધી છે. GCAS પોર્ટલ દ્વારા ટૂંક સમયમાં સંપૂર્ણ પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આ માહિતી પાટણ યુનિવર્સિટીની વેબસાઈટ પર જોઈ શકશે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
GCAS : આવતીકાલથી પાટણ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં PG પ્રવેશ ફોર્મ ભરી શકાશે

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Patan University#higher education#online application#GCAS Portal#Postgraduate Admissions#Admission Timeline#Admission Process#Affiliated Colleges#North Gujarat University#College Selection#Student Information#Graduation Results#Seat Allotment#Education Updates
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
