College Selection

GCAS : આવતીકાલથી પાટણ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં PG પ્રવેશ ફોર્મ ભરી શકાશે

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા 18 જૂનથી શરૂ થશે. સ્નાતક અભ્યાસના પરિણામો જાહેર થતાં હવે વિદ્યાર્થીઓ…