ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, ડ્રાઈવરની સૂઝબૂઝને કારણે કોઈ જાનહાની થઈ ન હતી. ગાડી સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. ઉનાળાની ઋતુમાં ગાડીઓમાં આગ લાગવાની ઘટનાઓ વધુ બનતી હોય છે. આવી ઘટનાઓથી બચવા માટે વાહન માલિકોએ પોતાના વાહનનું નિયમિત મેઇન્ટેનન્સ કરાવવું જોઈએ.પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં કારમાં ભભૂકી આગ

પાલનપુરના ઢુંઢીયાવાડી રોડ પર સાંજના સમયે એક ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ગાડીમાં અચાનક આગ લાગતાં જ ડ્રાઈવરે તરત સમયસૂચકતા વાપરીને ગાડીની બહાર નીકળી ગયો હતો. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આખી ગાડી આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, ડ્રાઈવરની સૂઝબૂઝને કારણે કોઈ જાનહાની થઈ ન હતી. ગાડી સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. ઉનાળાની ઋતુમાં ગાડીઓમાં આગ લાગવાની ઘટનાઓ વધુ બનતી હોય છે. આવી ઘટનાઓથી બચવા માટે વાહન માલિકોએ પોતાના વાહનનું નિયમિત મેઇન્ટેનન્સ કરાવવું જોઈએ.
Google પર રખેવાળને પસંદ કરો
ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, ડ્રાઈવરની સૂઝબૂઝને કારણે કોઈ જાનહાની થઈ ન હતી. ગાડી સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. ઉનાળાની ઋતુમાં ગાડીઓમાં આગ લાગવાની ઘટનાઓ વધુ બનતી હોય છે. આવી ઘટનાઓથી બચવા માટે વાહન માલિકોએ પોતાના વાહનનું નિયમિત મેઇન્ટેનન્સ કરાવવું જોઈએ.ટેગ્સ:#Palanpur#Fire Brigade#local news#Emergency Response#Road Safety#Car Fire#Dhundhiyawadi#Vehicle Maintenance#Summer Hazards#Driver Safety
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
