થરાદ-ડીસા હાઈવે પર આજે બે કાર વચ્ચે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને સહકારી અગ્રણી ધુડાભાઈ પટેલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાના સમાચાર મળતા જ સમગ્ર બનાસકાંઠા પંથક અને સહકારી ક્ષેત્રમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદ-ડીસા હાઈવે પર અકસ્માત: બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટરનું ઘટનાસ્થળે જ કરુણ મોત

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
વાવ-થરાદથરા ખાતે ધી થરા વિભાગ નાગરિક શરાફી સહકારી મંડળીમાં નાણાકીય ગેરરીતિની આશંકા !
20 કલાક પહેલા
વાવ-થરાદદિયોદર સરકારી હોસ્પિટલમાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ મળવાના મુદ્દે તંત્ર હરકતમાં!
2 દિવસ પહેલા
વાવ-થરાદવાવ: તીર્થગામ પાસે માડકા અને માલસણ બ્રાન્ચ કેનાલમાં પડ્યું ગાબડું!
2 દિવસ પહેલા
વાવ-થરાદવાવ-થરાદમાં નવરાત્રીને લઈ પોલીસ સજ્જ: 450થી વધુ સ્થળોએ ગરબાનું આયોજન
3 દિવસ પહેલા
